Friday 28 April 2017

whatsapp today massage

           
                                   Have Aapdi koi JavabDari  nahi.. 

 એક મંદિર ની દીવાલ પર લખ્યું હતું...
બુટ ચંપલ દુકાનેથી જ લેવાનો આગ્રહ રાખો.

ગણિતના શિક્ષક સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા......   ...
તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા અલ્યા ડબામા શાક  તો નથી ?
ગણિત શિક્ષક બોલ્યા અમે શાકને              X  ( એક્સ ) ધારેલ છે



Today's Best joke ...  

પતિ-પત્ની બંને જમતાં હતાં...
જમવાનું પુરૂં થ્યું એટલે પતિ ઊભો થ્યો અને પોતાની થાળી ધોઈ નાખી..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
તેની પત્નીએ તેના તરફ ગુસ્સામાં  😡 જોઇને ....
"કરી નાખ્યા ને ઈજ્જત ના કાંકરા આપણે ઘરે નથી હોટલમાં છીએ.......!!!"



ચેન્નાઈ માં માસ્તરે એક છોકરા ને લાફો માર્યો તો ૫૦૦૦૦ ચૂકવવા પડ્યા..
જો આ સ્કીમ અમારા વખતે હોતતો આજે મારી પાસે.....
૨-૪ બંગલા ,
મર્સીડીઝ
ફાર્મ હાઉસ
અને
એકાદું પર્સનલ પ્લેન હોત


ભાડુઆત : ભાઈ, તમારા મકાન માં તો ઉંદેડા નાચે છે.
.
.
.
.
મકાન માલિક : તો શું, 4000 રૂપિયા માં કેટરીના નાચે.????



દેગવડા ગામ મા રહેતા બાપુ  એ છાપા માં જાહેરાત આપી “ માણસ જોઈએ છે..
સાઇકલ ચલાવતા
આવડવું જોઈશે..
પગાર નહિ મળશે
પણ
બે વાર જમવાનું મળશે.”
જીગલા ને થયું ભલે પગાર ના મળે
બે વાર જમવા નું મળશે એટલે નોકરી લેવા જેવી.
જીગલો ગયો બાપુ ને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ.
કયાઁ છે સાઇકલ ?
બાપુ : આ રહી
જીગલો:- કામ શું કરવાનું છે ?
બાપુ:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે બગદાણા જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું.
બેજ ધક્કા છે😝😝
બોલો બાપા સીતારામ 





 टीचर – “बेटा, अगर सच्चे दिल से भगवान से प्रार्थना की जाये
तो वो जरूर सफल होती है !”
.
.
.
स्टूडेंट – “रहने दो सर, अगर ऐसा होता तो आप मेरे सर नहीं, ससुर
होते … !!
                        

माँ --- अब शादी कर ले ,
कब तक कुंआरा रहेगा ?
तोता राम --- अरे मेरी माँ ,
सलमान को देखो ,
वो कुंआरा है और कितना
Successful है !!
माँ --- हां , पर जरुरी है तू सलमान बने ,
कुंआरा रह के तू राहुल गांधी भी तो निकल सकता है !!



एक ताज़ा रिसर्च से..पता चला है, कि...
.
Selfie लेते समय..लड़की का...
.
और
बीड़ी सुलगाते समय..आदमी का...
.
मुंह..एक जैसा हो जाता है...



पप्पू :-- मैं बडी दुविधा में फँस गया हूँ यार...| 🙉
रामू :-- वो कैसे? 😇

पप्पू :-- साला बीवी के मेकअप का खर्चा बर्दाश्त नहीं होता...
और मेकअप के बिना बीवी बर्दाश्त नहीं होती...




जब कन्या अपने, पिता के घर होती है,"रानी" बन के रहती है.
पहली बार ससुराल जाती है,"लक्ष्मी",बनकर जाती है.
और ससुराल में काम कऱते-करते "बाई" बन जाती है,
इस तरह लडकियां "रानी-लक्ष्मी-बाई" बन जाती है...!!!
और फिर वो पति को अंग्रेज समझ कर बिना तलवार के ही इतना परेशान कर देती है कि

बेचारा वो पति, अंग्रेज न हो कर भी "अंग्रेजी"   लेना शुरू कर देता है          

No comments:

Post a Comment